GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) 'પાણી બતાવવું' – રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? હાથ બતાવવો પાણી કેવું છે તે બતાવવું પાણીમાંની ગંદકી બતાવવી તાકાતનો પરચો બતાવવો હાથ બતાવવો પાણી કેવું છે તે બતાવવું પાણીમાંની ગંદકી બતાવવી તાકાતનો પરચો બતાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો. ગીતો તે સાંભળી કરુણ ગીતો તે સાંભળી કરુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ? ડૉ. સી. એન. આર. રાવ લતા મંગેશકર કપિલદેવ અટલ બિહારી વાજપેયી ડૉ. સી. એન. આર. રાવ લતા મંગેશકર કપિલદેવ અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારના સિદ્ધાંતો કેટલા છે ? બાર ચાર સાત નવ બાર ચાર સાત નવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) એન.સી.યુ.આઈ.નું આખું નામ શું છે ? નેશનલ કાઉન્સિલ ઓફ અપલિકમેન્ટ ઓફ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડસ્ટ્રીઝ નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ ઓફ યુનાઈટેડ ઇન્ડિયા નેશનલ કાઉન્સિલ ઓફ અપલિકમેન્ટ ઓફ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડસ્ટ્રીઝ નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ ઓફ યુનાઈટેડ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી ? 1964 1967 1957 1962 1964 1967 1957 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP