GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ? 180 172 193 182 180 172 193 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે ? શેહશાહ બલોચ મહમંદ બલોચ સરદાર બલોચ અલીખાન બલોચ શેહશાહ બલોચ મહમંદ બલોચ સરદાર બલોચ અલીખાન બલોચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) તાજેતરમાં રોમન કેથલિક સંતનો દરજ્જો કોને આપવામાં આવ્યો ? મધર ટેરેસા ગાંધીજી નેલસન મંડેલા વિનોબા ભાવે મધર ટેરેસા ગાંધીજી નેલસન મંડેલા વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) એન.ડી.ડી,બી. નું વડુમથક ક્યાં આવેલું છે ? મુંબઈ આણંદ બેંગલુરુ ન્યુ દિલ્હી મુંબઈ આણંદ બેંગલુરુ ન્યુ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ? અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. વલારડી સેવા સહકારી મંડળી લિ. ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ, અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. વલારડી સેવા સહકારી મંડળી લિ. ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ, ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી.' યમક ઉપમા રૂપક અનન્વય યમક ઉપમા રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP