GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ? લતા મંગેશકર કપિલદેવ અટલ બિહારી વાજપેયી ડૉ. સી. એન. આર. રાવ લતા મંગેશકર કપિલદેવ અટલ બિહારી વાજપેયી ડૉ. સી. એન. આર. રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) આંતરરાષ્ટ્રીય સહકારી સંઘનું વડું મથક ક્યાં આવેલું છે ? ન્યુ દિલ્લી લંડન ટોરન્ટો જીનીવા ન્યુ દિલ્લી લંડન ટોરન્ટો જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ? અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ, વલારડી સેવા સહકારી મંડળી લિ. અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ, વલારડી સેવા સહકારી મંડળી લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ? ગ્રામપંચાયત ગ્રામ સેવક પ્રાથમિક સેવા સહકારી મંડળી જિલ્લા ખેતીવાડી અધિકારી ગ્રામપંચાયત ગ્રામ સેવક પ્રાથમિક સેવા સહકારી મંડળી જિલ્લા ખેતીવાડી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં નીચેના પૈકી કોનું સ્થાનક છે ? વિષ્ણુ રામ બ્રહ્મા શિવ વિષ્ણુ રામ બ્રહ્મા શિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ગ્રહ, ગ્રંથ,ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ગ્રહ, ગ્રંથ,ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP