GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) મહાવીર સ્વામીના શિષ્યો શું કહેવાતા ? નિગ્રોધ આપેલ પૈકી એક પણ નહીં નિબંધ ગણપટ નિગ્રોધ આપેલ પૈકી એક પણ નહીં નિબંધ ગણપટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અખિલ ભારત સહકાર સપ્તાહની ઊજવણી દર વર્ષે કઈ તારીખથી કરવામાં આવે છે ? 5 મી સપ્ટેમ્બર 5 મી જાન્યુઆરી 14 મી નવેમ્બર 25 મી ડિસેમ્બર 5 મી સપ્ટેમ્બર 5 મી જાન્યુઆરી 14 મી નવેમ્બર 25 મી ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ? ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ, વલારડી સેવા સહકારી મંડળી લિ. અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ, વલારડી સેવા સહકારી મંડળી લિ. અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત.’ ઓસરી બાલ્કની વંડી પોળ ઓસરી બાલ્કની વંડી પોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) વિરોધાર્થી શબ્દ લખો : ‘વ્યષ્ટિ’ દૃષ્ટિ સમષ્ટિ સમદ્રષ્ટિ વૃષ્ટિ દૃષ્ટિ સમષ્ટિ સમદ્રષ્ટિ વૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) “ઈફકો”નું આખું નામ શું છે ? ઇંડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઈન્ડિયન ફાર્મ્સ કો-ઓપરેટિવ ઈંડિયન ફારમર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇંડિયન ફર્ટિલાઈઝર કો-ઓપ. કંપની લિ ઇંડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઈન્ડિયન ફાર્મ્સ કો-ઓપરેટિવ ઈંડિયન ફારમર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇંડિયન ફર્ટિલાઈઝર કો-ઓપ. કંપની લિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP