કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશન (NLMC)ની સ્થાપનાને મંજૂરી આપી.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
NLMCનો પ્રસ્તાવ કેન્દ્રીય બજેટ 2021-22માં મૂકવામાં આવ્યો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
કલાઈ આશ્વાસન ક્યા ક્રિકેટરની આત્મકથા છે ?

અજીત વાડેકર
જી.આર.વિશ્વનાથ
દિલિપ વેંગસરકર
સુનીલ ગાવસ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP