GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
‘શબ્દાર્થો સહિતૌ કાવ્યમ્’ - કાવ્યની વ્યાખ્યા કોણે આપી છે ?

ભામહ
વિશ્વનાથ
આનંદવર્ધન
મમ્મટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
વાક્યો, વાક્યખંડો અને પદોને જોડવાનું કામ કરનાર પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે ?

અનુગ
સંયોજકો
પ્રત્યય
ક્રિયાપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
નીચેના શબ્દ પૈકીની સાચી જોડણી જણાવો.

'માગર્દશિકા'
‘માર્ગદશીકા’
‘માર્ગદશિકા’
‘માર્ગદર્શિકા'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP