GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સંદેશા વ્યવહારની પદ્ધતિઓમાં વ્યક્તિ સાથે વપરાતી પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ પદ્ધતિ નથી ?

ગૃહ મુલાકાત
વ્યાખ્યાન
વાટાઘાટ કરવી
પરામર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
રાષ્ટ્રગીત જ્યારે બેન્ડ પર વગાડવામાં આવે છે ત્યારે તેનો સમય કેટલો હોવો જોઇએ ?

56 સેકન્ડ
52 સેકન્ડ
48 સેકન્ડ
42 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
રવીન્દ્રનાથ કૃત ‘ગીતાજંલી’ નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે ?

પ્રસાદ બ્રહ્મભટ્ટ
ભોળાભાઈ પટેલ
નગીનદાસ પારેખ
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
રૂઢિપ્રયોગનો અર્થ લખો. - ભાંગરો વાટવો.

રહસ્ય પ્રગટ થવું
ગેરસમજ થવી
બલિદાન આપવું
છૂપી વાત ખુલ્લી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સમાસનો પ્રકાર સૂચવો. – ત્રિશુળપાણિ

મધ્યમપદલોપી
બહુવ્રીહી
કર્મધારય
દ્વન્દ્વ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP