Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District જો (2x+3)/(x-2) = 1/4 હોય, તો x ___ (-4) (-2) 2 4 (-4) (-2) 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District A = { x/x એ 12નો અવિભાજ્ય અવયવ } તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 2 6 4 3 2 6 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કયો દિવસ વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? 10 નવેમ્બર 22 એપ્રિલ 5 જૂન 4 ઓક્ટોબર 10 નવેમ્બર 22 એપ્રિલ 5 જૂન 4 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? મંગલમ્ અવળવાણિયા આકાશગંગા વાચસ્પતિ મંગલમ્ અવળવાણિયા આકાશગંગા વાચસ્પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ? મર્દ, મહર્ષિ, મજ્જા, મીંડું, મુઠ્ઠી મર્દ, મજ્જા. મહર્ષિ, મુઠ્ઠી, મીંડું મજ્જા, મર્દ, મહર્ષિ, મીંડું, મુઠ્ઠી મજ્જા, મીંડું, મહર્ષિ, મુઠ્ઠી, મર્દ મર્દ, મહર્ષિ, મજ્જા, મીંડું, મુઠ્ઠી મર્દ, મજ્જા. મહર્ષિ, મુઠ્ઠી, મીંડું મજ્જા, મર્દ, મહર્ષિ, મીંડું, મુઠ્ઠી મજ્જા, મીંડું, મહર્ષિ, મુઠ્ઠી, મર્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District “રફાલ”શું છે? ઉપગ્રહ ટેન્ક સબમરીન યુદ્ધવિમાન ઉપગ્રહ ટેન્ક સબમરીન યુદ્ધવિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP