કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે નવા 3 રાફેલ વિમાન મેળવ્યા. આ સાથે ઈન્ડિયન એરફોર્સમાં રાફેલ ફાઈટર પ્લેનની સંખ્યા કેટલી થઈ ? 8 12 14 18 8 12 14 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં TRIFED, આદિવાસી બાબતોના મંત્રાલય અને ભારત સરકારે આદિવાસી લોકો માટે કઈ પહેલ લૉન્ચ કરી છે ? આપેલ પૈકી એક પણ નહીં બી ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા આપેલ બંને બી એ ફ્રેન્ડ ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા આપેલ પૈકી એક પણ નહીં બી ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા આપેલ બંને બી એ ફ્રેન્ડ ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કયો દેશ મે 2021 સુધીમાં મંગળની સપાટી પર તેનું પ્રથમ માર્સ રોવર 'જ્યુરોંગ' ઉતારવાની યોજના બનાવી રહ્યો છે ? દક્ષિણ કોરિયા ઈઝરાયેલ ચીન જાપાન દક્ષિણ કોરિયા ઈઝરાયેલ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીનું મૂળનામ શું હતું ? ખલીલ અબ્બાસ કુરેશી ખલીલ અબ્બાસ નુરાણી ખલીલ ઈસ્માઈલ મકરાણી ખલીલ ઈસ્માઈલ તૈયબજી ખલીલ અબ્બાસ કુરેશી ખલીલ અબ્બાસ નુરાણી ખલીલ ઈસ્માઈલ મકરાણી ખલીલ ઈસ્માઈલ તૈયબજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI) પહેલ ક્યા દેશ દ્વારા શરૂ કરવામાં આવેલી છે ? જાપાન રશિયા ચીન અમેરિકા જાપાન રશિયા ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઉડિયા સાહિત્યમાં યોગદાન બદલ વિશ્વભૂષણ હરીચંદનને વર્ષ 2021નો કલિંગ રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે તેઓ કયા રાજ્યના રાજ્યપાલ છે ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડિશા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP