કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં પેગાસસ જાસૂસીકાંડમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટ 3 સભ્યોની સમિતિ રચી તેના અધ્યક્ષ કોણ છે ? આલોક જોષી ડો.સંદીપ ઓબેરોય એક પણ નહીં આર.વી.રવીન્દ્રન આલોક જોષી ડો.સંદીપ ઓબેરોય એક પણ નહીં આર.વી.રવીન્દ્રન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સેલા સુરંગ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? લદાખ જમ્મુ કાશ્મીર અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ લદાખ જમ્મુ કાશ્મીર અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે 2 દિવસીય વાયુ સંરક્ષણ અભ્યાસ વેલાયતનું આયોજન કર્યું હતું ? ઈરાન સાઉદી અરેબિયા પાકિસ્તાન ઈઝરાયેલ ઈરાન સાઉદી અરેબિયા પાકિસ્તાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતનો 61મો સોફટવેર ટેકનોલોજી પાર્ક ક્યા ખુલ્લો મૂકાયો ? રાંચી કોહિમા શિલોંગ કોલકાતા રાંચી કોહિમા શિલોંગ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા મંત્રાલય રાષ્ટ્રીય સ્તરનો જાગૃતિ કાર્યક્રમ ‘સંભવ’ 2021 શરૂ કર્યો ? ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય MSME મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય MSME મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરાયો ? ઈસ્તવાન સ્જાબો આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં માર્ટિન સ્કોર્સિસ ઈસ્તવાન સ્જાબો આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં માર્ટિન સ્કોર્સિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP