GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“તીર્થગામ'' યોજના અંગેના નીચેના વાક્યો ચકાસો. (1) ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને સર્વાગી વિકાસ થાય તે માટે આ યોજના છે. _ (2) આ યોજના 2004-2005 ના વર્ષથી અમલમાં છે.-' (3) છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. (4) રૂ।. પાંચ લાખ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવે છે.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
સરદાર આવાસ યોજના-1 સંદર્ભમાં નીચેના પૈકી કયુ વાક્ય/વાક્યો યોગ્ય છે ? (1) આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણાં ખેત મજુરો તથા ગ્રામ્ય ય કારીગરોને લાગુ પડે છે. (2) યોજના તળે રૂ. 20,000 ની સહાય વધારીને રૂ. 45,000ની સહાય આપવામાં આવે છે. (3) જમીન સંપાદન કરવા અને પ્લોટમાં માળખાકીય સુવીધાઓ આપવા માટે પણ જોગવાઈ કરવામાં આવેલ છે.