Gujarat Police Constable Practice MCQ ત્રણ સંખ્યાઓ નું પ્રમાણ 3 : 4 : 6 છે અને તે સંખ્યાઓ નો ગુણાકાર 1944 છે. આ સંખ્યાઓ માંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? 10 6 12 18 10 6 12 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ’ (PMJVK)નો મુખ્ય ઉદ્દેશ જણાવો. લઘુમતી ધરાવતા વિસ્તારોમાં લઘુમતી સમુદાયોને માળખાકીય સવલતો પૂરી પાડવા માટે ગરીબ પરિવારોને પાયાની સુવિધા મળે તે માટે દરેક ઘરોને વીજળી પહોંચાડવા માટે દરેક પરિવારોને બેંકોની સુવિધા મળે તે માટે લઘુમતી ધરાવતા વિસ્તારોમાં લઘુમતી સમુદાયોને માળખાકીય સવલતો પૂરી પાડવા માટે ગરીબ પરિવારોને પાયાની સુવિધા મળે તે માટે દરેક ઘરોને વીજળી પહોંચાડવા માટે દરેક પરિવારોને બેંકોની સુવિધા મળે તે માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ખૂન માટે આઈ.પી.સી.-1860ની કઈ કલમ હેઠળ શિક્ષા થાય છે ? 301 304 302 303 301 304 302 303 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતની સીલીકોનવેલી ___ ને કહેવાય છે. ચેન્નઈ કર્ણાટક બેંગલુરુ પંજાબ ચેન્નઈ કર્ણાટક બેંગલુરુ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ “અદાલતનો તિરસ્કાર” ની જોગવાઈ IPC-1860ની કઈ કલમ હેઠળ આપવામાંઆવી છે? કલમ-230 કલમ-231 કલમ-228 કલમ-299 કલમ-230 કલમ-231 કલમ-228 કલમ-299 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે અને ભારતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સ્થાન કેટલામું છે ? 198024 ચો. કિ.મી.અને છઠ્ઠુ 194024 ચો. કિ.મી.અને છઠ્ઠુ 196024 ચો. કિ.મી.અને છઠ્ઠુ 192024 ચો. કિ.મી.અને છઠ્ઠુ 198024 ચો. કિ.મી.અને છઠ્ઠુ 194024 ચો. કિ.મી.અને છઠ્ઠુ 196024 ચો. કિ.મી.અને છઠ્ઠુ 192024 ચો. કિ.મી.અને છઠ્ઠુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP