કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પરથી ક્યા તત્વની શોધ કરી ? સોનુ સલ્ફર જિંક ચાંદી સોનુ સલ્ફર જિંક ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં નીલાચલ ફલાઈઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશની ટીમને હરાવીને હૉકી 5S એશિયા કપ 2023 જીત્યો ? બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) હૉકી 5S વર્લ્ડ કપ 2024 ક્યા યોજાશે ? બાંગ્લાદેશ ભારત ઓમાન નેધરલેન્ડ બાંગ્લાદેશ ભારત ઓમાન નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ચોકુવા ચોખાનો પાક ક્યા લેવામાં આવે છે ? નાગાલેન્ડ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન મુસ્કાન’ ક્યા શહેરમાં લાગુ કરવામાં આવ્યું હતું ? અમદાવાદ શ્રીનગર મુંબઈ ચેન્નાઈ અમદાવાદ શ્રીનગર મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP