Talati Practice MCQ Part - 9
એક વસ્તુના વેચાાવેરામાં 3% વધારો થતાં તેની કિંમતમાં રૂ. 96નો વધારો થતો હોય તો વસ્તુની કિંમત ___ થાય.

રૂ. 3,000
રૂ. 3,200
રૂ. 3,170
રૂ. 3,300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રથમ વખત રાષ્ટ્રીય ત્રિરંગો ધ્વજ બનાવનાર મહિલા ક્રાંતિકારી મેડમ ભીકાજી કામા ભારતના કયા રાજ્યનાં હતાં ?

ગુજરાત
પંજાબ
બંગાળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ખુશ્બૂ ગુજરાત કી' શું છે ?

ગુજરાતના અણમોલ વારસાને દર્શાવતી એડવર્ટાઈઝીંગ ફિલ્મ
ગુજરાતની જાણિતી ચા
ગુજરાતની યશગાથા અંગેનું માહિતી પુસ્તક
કૃષિ યુનિવર્સીટીએ શોધેલી બાસમતી ચોખાની નવી જાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તેમના કયા પુસ્તકમાં 1975માં લદાયેલી કટોકટીનું વર્ણન કર્યું છે ?

કટોકટીની સંઘર્ષયાત્રા
ગુજરાતમાં કટોકટી
સંઘર્ષમાં ગુજરાત
ગુજરાતની સંઘર્ષગાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મોર ઉપરની બેઠક સવારી કોની છે ?

સરસ્વતી
દુર્ગાજી
કાર્તિકેય
ગણેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સજીવોમાં લક્ષણો વારસાગત ઉતરવાની ક્રિયાને ___ કહે છે.

સ્થળાંતર
ઉત્ક્રાંતિ
અનુવંશ
ફલનક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP