કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ચંદ્રયાન-3 મિશનમાં લુનાર ઓર્બિટ ઈન્સર્શન (LOI)નો અર્થ શું થાય છે ? સ્પેસક્રાફ્ટને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવું ચંદ્ર પર સ્પેસક્રાફ્ટનું ટચડાઉન સ્પેસક્રાફ્ટમાંથી લેન્ડર મોડ્યુલ અલગ કરવું સ્પેસક્રાફ્ટના લિક્વિડ એન્જિનને સક્રિય કરવું સ્પેસક્રાફ્ટને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવું ચંદ્ર પર સ્પેસક્રાફ્ટનું ટચડાઉન સ્પેસક્રાફ્ટમાંથી લેન્ડર મોડ્યુલ અલગ કરવું સ્પેસક્રાફ્ટના લિક્વિડ એન્જિનને સક્રિય કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)નું વડુમથક ક્યા આવેલું છે ? મનિલા કુઆલાલમ્પુર કાઠમંડુ ઢાકા મનિલા કુઆલાલમ્પુર કાઠમંડુ ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતે છેલ્લા 14 વર્ષોમાં ઉત્સર્જન દરમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો ? 45% 33% 25% 21% 45% 33% 25% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના 5મો સમુદ્રી અભ્યાસ AUSINDEX-23 ક્યા યોજાયો હતો ? કોચી સીડની મુંબઈ વિશાખાપટ્ટનમ કોચી સીડની મુંબઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના રિજનલ હબનો શિલાન્યાસ કર્યો ? અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) માલાબાર નૌસેના કવાયત 2023નું આયોજન ક્યા દેશમાં કરાશે ? અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP