કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતીય નૌસેના કયા દેશ પાસેથી 3 MH-60 રોમિયો હેલિકોપ્ટર મેળવશે ? અમેરિકા રશિયા ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા રશિયા ઈઝરાયેલ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં દેહિંગ પટકાઈ કયા રાજ્યનું 7મું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું ? કેરળ આસામ મેઘાલય કર્ણાટક કેરળ આસામ મેઘાલય કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મહિલાઓના ઘરેલુ શ્રમના કાર્યભારને ઓછો કરવા માટે કયા રાજ્યની સરકાર 'સ્માર્ટ કિચન' યોજના શરૂ કરી રહી છે ? આસામ તમિલનાડુ કેરળ ઉત્તરાખંડ આસામ તમિલનાડુ કેરળ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈઝરાયેલના 11મા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા ? રિયુવેન રિવલિન ઈસાક હર્જાગ મહમૂદ અબ્બાસ બેન્જામિન નેતન્યાહુ રિયુવેન રિવલિન ઈસાક હર્જાગ મહમૂદ અબ્બાસ બેન્જામિન નેતન્યાહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'જહાં વોટ, વહાં વેક્સિનેશન' અભિયાન શરૂ કરવામાં આવ્યું ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19ના કારણે અનાથ થયેલા બાળકો માટે રૂ. 5 લાખની સહાય કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP