કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં કયા હેતુ માટે કેન્દ્ર સરકારે મૂડીલક્ષી અને ઔધોગિક ખર્ચ માટે વધારાના રૂ.10,200 કરોડના બજેટની જોગવાઇ કરી છે ? પર્યાવરણને અનુકૂળ ઉર્જાના ઉત્પાદન માટે આપેલ તમામ ઔદ્યોગિક માળખાગત સુવિધાના સર્જન માટે સ્થાનિક સ્તરે સંરક્ષણ ઉપકરણના ઉત્પાદન માટે પર્યાવરણને અનુકૂળ ઉર્જાના ઉત્પાદન માટે આપેલ તમામ ઔદ્યોગિક માળખાગત સુવિધાના સર્જન માટે સ્થાનિક સ્તરે સંરક્ષણ ઉપકરણના ઉત્પાદન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020માં 'વિશ્વ અકસ્માત દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવી છે ? 16 ડિસેમ્બર 13 ઓગસ્ટ 15 નવેમ્બર 14 ઓક્ટોબર 16 ડિસેમ્બર 13 ઓગસ્ટ 15 નવેમ્બર 14 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કઈ વૈશ્વિક સંસ્થા દ્વારા 'ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસીન' ની સ્થાપના માટે ભારતની પસંદગી કરવામાં આવી છે ? WHO UNICEF UNESCO World Bank WHO UNICEF UNESCO World Bank ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) DRIP -2 પ્રોજેક્ટનો અમલ કયા વર્ષ દરમિયાન કરવામાં આવશે ? વર્ષ 2022થી 2025 વચ્ચે વર્ષ 2020થી 2025 વચ્ચે વર્ષ 2020થી 2030 વચ્ચે વર્ષ 2020થી 2028 વચ્ચે વર્ષ 2022થી 2025 વચ્ચે વર્ષ 2020થી 2025 વચ્ચે વર્ષ 2020થી 2030 વચ્ચે વર્ષ 2020થી 2028 વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ભશન ચાર આઇસલેન્ડ' કયા દેશનો ટાપુ છે ? બાંગ્લાદેશ મ્યાનમાર ઈન્ડોનેશિયા ભારત બાંગ્લાદેશ મ્યાનમાર ઈન્ડોનેશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'ઓપરેશન કેલિપ્સો' અંતર્ગત આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો તે ઓપરેશન કોણે હાથ ધર્યું હતું ? ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ(DRI) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ઇન્ટરનેશનલ ક્રિમીનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન (Interpol) ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ(DRI) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ઇન્ટરનેશનલ ક્રિમીનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન (Interpol) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP