ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુલ કેટલા હશે ?
ટકાવારી (Percentage)
અમીતને તેના પિતાએ આપેલી રકમમાંથી 20% ૨કમના પુસ્તકો અને 25% ૨કમની નોટબુક, કંપાસ તેમજ 10% ૨કમની સ્કુલબેગ ખ૨ીદી અને તેણે બાકી વધેલી રકમ રૂા. 1350 તેના પિતાને પરત આપી. તો તેના પિતાએ તેને ખરીદી માટે કેટલી ૨કમ આપી ?
ટકાવારી (Percentage)
ગામ x ની વસ્તી 78000 છે, જે 1200 પ્રતિ વર્ષના દરથી ઘટી રહી છે, જ્યારે ગામ y ની વસ્તી 52000 છે, જે 800 પ્રતિ વર્ષના દરથી વધી રહી છે કેટલા વર્ષે બંને ગામોની વસ્તી એકસરખી થશે ?