Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારત સરકારના 30 સપ્ટેમ્બર, 1967ના જાહેરનામા અંતર્ગત રાજયની પ્રાદેશિક હકુમત દરિયામાં કેટલા માઈલના વિસ્તાર સુધી લંબાયેલી છે ? 12 નોટિકલ માઈલ સુધી 3 નોટિકલ માઇલ સુધી 6 નોટિકલ માઈલ સુધી 13 નોટિકલ માઇલ સુધી 12 નોટિકલ માઈલ સુધી 3 નોટિકલ માઇલ સુધી 6 નોટિકલ માઈલ સુધી 13 નોટિકલ માઇલ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પ્રાગ મહેલ કયાં આવેલ છે ? ભૂજ સુરત જામનગર વડોદરા ભૂજ સુરત જામનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સી.આર.પી.સી. કલમ -144 હેઠળ કરાયેલા ત્રાસદાયક બાબતો અથવા ભયના સંદેશના તાકીદના હુકમ કર્યાની તારીખથી કેટલા સમય સુધી અમલમાં રહેશે ? બે માસ સુધી 20 દિવસ સુધી એક માસ સુધી ત્રણ માસ સુધી બે માસ સુધી 20 દિવસ સુધી એક માસ સુધી ત્રણ માસ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 યાદી - I માં આપેલ વ્યક્તિઓને યાદી - II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.યાદી - I (1) દેવેન્દ્રનાથ ટાગોર (2) જયોતિબા ફૂલે (3) દુર્ગારામ મહેતા (4) શિવનારાયણ અગ્નિહોત્રીયાદી -II (A) માનવધર્મસભા (B) તત્વબોધિની સભા (C) દેવ સમાજ (D) સત્યશોધક સભા 4-A, 3-B, 2-C, 1-D 3-A, 2-B, 1-C, 4-D 1-A, 3-B, 4-C, 2-D 2-A, 4-B, 1-C, 3-D 4-A, 3-B, 2-C, 1-D 3-A, 2-B, 1-C, 4-D 1-A, 3-B, 4-C, 2-D 2-A, 4-B, 1-C, 3-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 30 સપ્ટેમ્બર, 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયાંથી અમૂલના રૂા. 1120 કરોડના વિવિધ પ્રોજેકટોનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરાવ્યો હતો ? અંકલાવ, આણંદ મોગર, આણંદ મુજકુવા, આણંદ ઉમરેઠ, આણંદ અંકલાવ, આણંદ મોગર, આણંદ મુજકુવા, આણંદ ઉમરેઠ, આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 મુજબ મિલકતનો દુર્વિનિયોગના ગુના બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 2 વર્ષ સુધીની બેમાંથી કોઇપ્રકારની કેદ અથવા દંડ અથવા બંને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની બેમાંથી કોઇપ્રકારની કેદ અથવા દંડ અથવા બંને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP