GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ટાંકીમાં પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજા નળથી 20 મિનિટમાં અને ત્રીજા નળથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાઈ જશે ? 10 મિનિટ 6 મિનિટ 15 મિનિટ 20 મિનિટ 10 મિનિટ 6 મિનિટ 15 મિનિટ 20 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 જે તે વિષયના સ્પેશ્યાલિસ્ટ, નિષ્ણાંત ડોક્ટરની ઘરે બેઠા જ નિઃશુલ્ક કન્સલટન્સી મેળવવા માટે હાલમાં ભારત સરકારે કઈ એપ શરૂ કરી છે ? ઈ-સંજીવની ઈ-સારવાર ઈ-દવા ઈ-ઓપીડી ઈ-સંજીવની ઈ-સારવાર ઈ-દવા ઈ-ઓપીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC નો ટોલ-ફ્રી નંબર કયો છે ? 1800 233 56666 1800 234 56666 1800 233 666666 1800 233 555666 1800 233 56666 1800 234 56666 1800 233 666666 1800 233 555666 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Fill in the blank selecting the appropriate option.Did you help your parents ___ home ? in her at with in her at with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતમાં યહૂદી ધર્મનું ધર્મસ્થાન ક્યાં આવેલું છે ? મીરા-દાતાર, ઉનાવા ઉદવાડા, વલસાડ ખમાસા, અમદાવાદ ખંભોળજ, આણંદ મીરા-દાતાર, ઉનાવા ઉદવાડા, વલસાડ ખમાસા, અમદાવાદ ખંભોળજ, આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC માં એડવાન્સ બુકીંગ કરાવ્યું હોય અને જો તે કેન્સલ કરાવવું હોય તો 6-60 દિવસ વચ્ચે કેન્સલેશન ચાર્જ મૂળ ભાડાના કેટલા ટકા લાગશે ? 20% 15% 25% 5% 20% 15% 25% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP