Talati Practice MCQ Part - 7 એક નળ એક ટાંકીને 30 મિનિટમાં, બીજો 20 મિનિટમાં અને ત્રીજો નળ 60 મિનિટમાં ભરે છે. જો ત્રણે નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ? 14 મિનિટ 16 મિનિટ 12 મિનિટ 10 મિનિટ 14 મિનિટ 16 મિનિટ 12 મિનિટ 10 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જો એક ગાડી 300 કિ.મી.નું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે તો તે ગાડીની સરેરાશ પ્રતિ કલાકની ઝડપ જણાવો. 78 કિ.મી. 97 કિ.મી. 100 કિ.મી. 91 કિ.મી. 78 કિ.મી. 97 કિ.મી. 100 કિ.મી. 91 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ખંડકાવ્ય - ગ્રામમાતાના કવિનું નામ શું ? કવિ બોટાદકર કવિ દલપતરામ સુંદરમ્ કલાપી કવિ બોટાદકર કવિ દલપતરામ સુંદરમ્ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 They had to face a lot of ___ because of their disgraceful action. humiliation compliments sympathy outcomes humiliation compliments sympathy outcomes ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘ચાહો યા તિરસ્કારો’માં 'યા' ___ સંયોજક છે. વિરોધવાચક વિકલ્પવાચક સહસંબંધવાચક અનુમાનવાચક વિરોધવાચક વિકલ્પવાચક સહસંબંધવાચક અનુમાનવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દ્રોપદી મુર્મુ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ બનશે ? 15 મા 14 મા 13 મા 12 મા 15 મા 14 મા 13 મા 12 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP