Gujarat Police Constable Practice MCQ Part - 3
30 સપ્ટેમ્બર, 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કયા શહેરમાં ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરાવ્યું હતું ?

અંજાર
રાજકોટ
આણંદ
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી અયોગ્ય બાબત શોધો.

એ.એ. વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય – પાલનપુર
ગિરધરભાઈ બાળ મ્યુઝિયમ – અમરેલી
ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય – કપડવંજ
મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ– વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP