ટકાવારી (Percentage) પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો પ૨ીક્ષા કેટલા ગુણની હશે ? 350 300 270 900 350 300 270 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક કંપનીના પુરુષ કર્મચારીઓની સરેરાશ આવક 520 રૂ. છે અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 રૂ. છે. જો બધાં જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂ. હોય તો પુરુષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો. પુરુષો 30% અને સ્ત્રીઓ 70% પુરુષો 70% અને સ્ત્રીઓ 30% એક પણ નહીં પુરુષો 80% અને સ્ત્રીઓ 20% પુરુષો 30% અને સ્ત્રીઓ 70% પુરુષો 70% અને સ્ત્રીઓ 30% એક પણ નહીં પુરુષો 80% અને સ્ત્રીઓ 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) અંગ્રેજી અને હિન્દીની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. અંગ્રેજીમાં 75 અને હિન્દીમાં 70 પાસ થયા. તો બન્ને વિષયમાં પાસ થનારની સંખ્યા શોધો. એક પણ નહિ 70 75 60 એક પણ નહિ 70 75 60 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 75 + 70 = 145 બંનેમાં પાસ = 145 - 85 = 60 સમજણ ફક્ત અંગ્રેજી, ફક્ત હિન્દી અથવા બનેમાં પાસ થનારની સંખ્યા 85 થી વધવી ન જોઈએ. તેથી 145 માંથી 85 બાદ કરતા બંનેમાં પાસની સંખ્યા મળે.
ટકાવારી (Percentage) કુલ ગુણ 700માંથી એક વિધાર્થી પરીક્ષામાં 82% ગુણ મેળવે છે, તો તેણે કેટલા ગુણ મેળવ્યા ? 564 782 554 574 564 782 554 574 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) 80 ના 5% ના 5% ? 4 2 20 0.2 4 2 20 0.2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 80 × 5/100 × 5/100 = 2000/10000 = 0.2
ટકાવારી (Percentage) કોઈ એક સંખ્યાના 50% માંથી 50 બાદ કરતાં જવાબ 50 આવે છે. તો તે સંખ્યા કઈ ? 100 300 200 400 100 300 200 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP