કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં 'પ્રોજેક્ટ નિકાસ'ને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે કઈ બેંકને રૂ.3000 કરોડ ફાળવ્યા છે ? NABARD RBI SBI EXIM NABARD RBI SBI EXIM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની પ્રથમ અદ્યતન હાઇપરસોનિક વિન્ડ ટનલ ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન ક્યાં થયું હતું ? ગુરુગ્રામ આમાંથી કોઈ નહિ હૈદરાબાદ દિલ્હી ગુરુગ્રામ આમાંથી કોઈ નહિ હૈદરાબાદ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં UAEના શારજાહ ખાતે ભારતની કેટલામી 'વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020' નું આયોજન થયું હતું ? પ્રથમ ચોથી ત્રીજી બીજી પ્રથમ ચોથી ત્રીજી બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બેરેસેટ-2 પ્રોજેક્ટ કયા દેશનો માનવરહિત ચંદ્ર મિશન છે ? ફ્રાંસ જાપાન ઇઝરાયેલ રશિયા ફ્રાંસ જાપાન ઇઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'લોનાર સરોવર' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંકની નવી શ્રેણી રજૂ કરવામાં આવી હતી. તે અંતર્ગત કયા વર્ષને બેઝ વર્ષ ગણવામાં આવશે ? વર્ષ 2005 વર્ષ 2020 વર્ષ 2012 વર્ષ 2016 વર્ષ 2005 વર્ષ 2020 વર્ષ 2012 વર્ષ 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP