કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0 લૉન્ચ કરી ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય કૌશલ વિકાસ અને આંત્રપ્રિન્યોરશિપ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય કૌશલ વિકાસ અને આંત્રપ્રિન્યોરશિપ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એક્સેલરેટર લેબ ઇન્ડિયા દ્વારા આયોજિત ઈનોવેટ 4 SDG સ્પર્ધામાં જીત મેળવી ? IIT રુરકી IIT ગાંધીનગર IIT દિલ્હી IISc બેંગલુરુ IIT રુરકી IIT ગાંધીનગર IIT દિલ્હી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ફ્રાન્સના પેરિસ ખાતેથી આભાસી રીતે યોજાયેલી વન પ્લેનેટ સમિટ (OPS) 2021ની થીમ શું હતી ? લેટ્સ ડુ ટુગેધર ફોર ક્લાઈમેટ બી ગુડ ટુવડ્સૅ નેચર લેટ્સ એક્ટ ટુગેધર ફોર નેચર લેટ્સ થીંક ટુવડ્ર્સ નેચર લેટ્સ ડુ ટુગેધર ફોર ક્લાઈમેટ બી ગુડ ટુવડ્સૅ નેચર લેટ્સ એક્ટ ટુગેધર ફોર નેચર લેટ્સ થીંક ટુવડ્ર્સ નેચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા બે રાજ્ય વચ્ચે વિશ્વની પ્રથમ ડબલ સ્ટેક લોન્ગ હોલ 1.5 કિ.મી. કન્ટેનર ટ્રેન શરૂ કરવામાં આવી ? હરિયાણા - રાજસ્થાન મધ્ય પ્રદેશ - હરિયાણા પંજાબ - મહારાષ્ટ્ર ગુજરાત - મહારાષ્ટ્ર હરિયાણા - રાજસ્થાન મધ્ય પ્રદેશ - હરિયાણા પંજાબ - મહારાષ્ટ્ર ગુજરાત - મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના આગામી અધ્યક્ષ (ચેરમેન) તરીકે કોની પસંદગી કરવામાં આવી ? અમિત શાહ નરેન્દ્ર મોદી નીતિન પટેલ એલ. કે. અડવાણી અમિત શાહ નરેન્દ્ર મોદી નીતિન પટેલ એલ. કે. અડવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતીય રેલવેએ હાવડા-કાલકા મેઈલ ટ્રેનનું નામ બદલીને શું રાખ્યું ? પરાક્રમ એક્સપ્રેસ સ્વરાજ એક્સપ્રેસ સુભાષચંદ્ર બોઝ એક્સપ્રેસ નેતાજી એક્સપ્રેસ પરાક્રમ એક્સપ્રેસ સ્વરાજ એક્સપ્રેસ સુભાષચંદ્ર બોઝ એક્સપ્રેસ નેતાજી એક્સપ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP