કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં COVID-19ની નવી રસીના સંશોધન અને વિકાસ માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ? 900 કરોડ 1200 કરોડ 700 કરોડ 500 કરોડ 900 કરોડ 1200 કરોડ 700 કરોડ 500 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજીયન (G-SER) ક્યાં સ્થાપવા માટે ગુજરાત સરકારે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે MOU કર્યા ? અમદાવાદ ધોલેરા ધોરડો વડોદરા અમદાવાદ ધોલેરા ધોરડો વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાત રાજ્યની કઈ એપ્લિકેશનને તાજેતરમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબર મળ્યો હતો ? ઈ-ગુજકોપ ઈ-તીર્થગ્રામ ઈ-ધરા ઈ-સોફટકોન ઈ-ગુજકોપ ઈ-તીર્થગ્રામ ઈ-ધરા ઈ-સોફટકોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગ્લોબલ ટીચર પ્રાઈઝ 2020 મેળવનાર ભારતીયનું નામ જણાવો ? શ્રી રણજીતસિંહ ડિસલે શ્રી ઉપેન્દ્રસિંહ ડિસલે શ્રી ધર્મપાલ ડિસલે શ્રી ચુન્નીલાલ ડિસલે શ્રી રણજીતસિંહ ડિસલે શ્રી ઉપેન્દ્રસિંહ ડિસલે શ્રી ધર્મપાલ ડિસલે શ્રી ચુન્નીલાલ ડિસલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કાર્બન મુક્ત બનવા અને લીલો વેપાર અને રોકાણ વધારવા માટે કયા દેશએ તાજેતરમાં ગ્રીન બિઝનેસ પ્લાન અપનાવ્યો છે ? ચીન અમેરિકા આમાંથી એક પણ નહિ જાપાન ચીન અમેરિકા આમાંથી એક પણ નહિ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી કયું ઉપનામ ડૉ.હસુ યાજ્ઞિકનું નથી ? વસંત શ્રીધર પુષ્પધન્વા ઉપમન્યુ વસંત શ્રીધર પુષ્પધન્વા ઉપમન્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP