કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા દેશમાં આવેલા રૂપપુર પરમાણુ ઊર્જા પ્લાન્ટના વિકાસમાં ભારત મદદ કરશે ?

શ્રીલંકા
નેપાળ
ભૂટાન
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'SARTHAQ' એ કઈ નીતિના અમલીકરણની યોજના છે ?

નવી શૈક્ષણિક નીતિ
કૃષિ કાયદાઓ
પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ નીતિ
એન્વાયર્નમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP