કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ડૉ.જિતેન્દ્ર સિંહે 30 STI હબની ઘોષણા કરી તેનું નામ શું છે ?

ટેક્નોલોજી ટ્રિક@75
ટેક Net@75
ટેક Deep@75
ટેક Neev@75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના ક્યા દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લેવાની ઘોષણા કરી છે ?

એબી ડી વિલિયર્સ
ક્રિસ મોરિસ
ડેવિડ મિલર
ફાફ ડુપ્લેસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં કયા મહાનુભાવે ‘સિડની ડાયલોગ’ને સંબોધિત કર્યો ?

એસ.જયશંકર
રામનાથ કોવિંદ
એમ.વેન્કૈયા નાયડુ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP