Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ₹ 3000 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય ? 330 300 600 630 330 300 600 630 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District “કુમાર' સામયિકના તંત્રી કોણ છે ? ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત શેઠ ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કહેવતનો અર્થ લખો : ડુંગરા દૂરથી રળિયામણા. દૂરથી બધું સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય ડુંગરા નજીકથી ન જોવાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય દૂરથી બધું સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય ડુંગરા નજીકથી ન જોવાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District 6 ના અવયવીઓના ગણ ___ ગણ છે. એકાકી અનન્ત સાન્ત ખાલી એકાકી અનન્ત સાન્ત ખાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેના પૈકી વિરોધી અર્થવાળું જોડકું કયું નથી ? આસુરી - દૈવી અનુકૂળ - પ્રતિકૂળ આરોહ - અવરોહ અથ - આરંભ આસુરી - દૈવી અનુકૂળ - પ્રતિકૂળ આરોહ - અવરોહ અથ - આરંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી ? સ્વામી રામદાસ રાજા રામમોહન રાય સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામદાસ રાજા રામમોહન રાય સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP