Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક સેલ્સમેન એક ખુરશી રૂ. 3000 માં ખરીદી રૂ. 2700 માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 18% 30% 7% 10% 18% 30% 7% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કયો પ્રદેશ 'પાંચ નદીઓનો પ્રદેશ' કહેવાય છે ? પંજાબ અમૃતસર જયપુર ઉદયપુર પંજાબ અમૃતસર જયપુર ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 6 - 2(3/5) = ___ થાય છે. 5(3/2) 5(2/3) 3(2/5) 3(5/2) 5(3/2) 5(2/3) 3(2/5) 3(5/2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વર્તમાન ગવર્નર કોણ છે ? રઘુરામ રાજન વેંકટરામન સુબ્રમણ્યમ સ્વામી ઉર્જિત પટેલ રઘુરામ રાજન વેંકટરામન સુબ્રમણ્યમ સ્વામી ઉર્જિત પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District રૂ. 1000 નું 10 ટકાના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 200 210 220 100 200 210 220 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP