સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹ 3,00,000 અને આખરની બાકી ₹ 3,60,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹ 40,000માં વેચ્યા અને નવાં રોકાણો ₹ 1,20,000માં ખરીધા હતાં. તો વર્ષ દરમિયાન રોકાણો વેચતાં કેટલી ખોટ ગઈ હશે ?

₹ 40,000
₹ 50,000
₹ 20,000
₹ 60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલા એકમો પૈકી કયું એકમ વાહનવ્યવહાર સેવા માટે ઉપયોગમાં લેવાતું નથી?

પેસેન્જર કિમી
પેસેન્જર ટન કિમી
ક્વિન્ટલ કિમી
ટન-કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયા વડે જાણી શકાતી નથી ?

સંપૂર્ણ ભુલાઈ જવાની ભૂલ (વિસરચૂકની ભૂલ)
ખાતામાં બેવડી રકમથી ખતવણી
ખોટી રકમની ખતવણી
ખાતામાં ખોટી બાજુએ ખતવણીની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP