GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) જનની સુરક્ષા યોજના અંતર્ગત લાભાર્થી મહિલાને સિઝેરીયન કરાવવામાં આવે તો કેટલા રૂપિયા મળે છે ? રૂ. 1200 રૂ. 1500 રૂ. 1400 રૂ. 1000 રૂ. 1200 રૂ. 1500 રૂ. 1400 રૂ. 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંદેશા વ્યવહારની પદ્ધતિઓમાં વ્યક્તિ સાથે વપરાતી પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ પદ્ધતિ નથી ? વ્યાખ્યાન વાટાઘાટ કરવી ગૃહ મુલાકાત પરામર્શન વ્યાખ્યાન વાટાઘાટ કરવી ગૃહ મુલાકાત પરામર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) જે સંદેશા વ્યવહાર હાવભાવ, ઈશારા, પહેરવેશ અને સ્પર્શ દ્વારા થાય તેને કેવો સંદેશા વ્યવહાર કહે છે ? શાબ્દિક દ્વિમાર્ગીય અશાબ્દિક એક માર્ગીય શાબ્દિક દ્વિમાર્ગીય અશાબ્દિક એક માર્ગીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંદેશા વ્યવહારના મુખ્યત્વે કેટલા પ્રકાર છે ? બે ચાર ત્રણ પાંચ બે ચાર ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) Akbar ___ was with Tansen, was dressed not as an emperor. who whose whom which who whose whom which ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) પૂર્વ પ્રાથમિક શિક્ષણ કઇ ઉંમરના બાળકોને આપવામાં આવે છે ? 2 થી 5 વર્ષ 1 થી 6 વર્ષ 2 થી 6 વર્ષ 3 થી 6 વર્ષ 2 થી 5 વર્ષ 1 થી 6 વર્ષ 2 થી 6 વર્ષ 3 થી 6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP