Gujarat Police Constable Practice MCQ
ગુજરાતના લોકનૃત્યો બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?

હાલી – મહેસાણા
મેરાયો - પંચમહાલ
રૂમાલ - ભરૂચ
ગોફગૂંથણ - સૌરાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કલમ -143 હેઠળ ગેરકાયદે મંડળીના સભ્ય માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
7 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
8 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ડાયનેમોની શોધ કોણે કરી ?

આલ્ફ્રેડ નોબલ
થોમસ આલ્વા એડિસન
માઈકલ ફેરાડે
મેડમ ક્યુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP