Gujarat Police Constable Practice MCQ
વિના વોરંટ ધરપકડ કરવાની સત્તા પોલીસને સી.આર.પી.સી.ની કઇ કલમ અનુસાર મળે છે ?

કલમ-43
કલમ-42
કલમ-40
કલમ-41

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આઇ.પી.સી. - 1860 મુજબ -
(1) કલમ-395 : ધાડની સજા
(2) કલમ-307 : ખૂનની કોશીશની સજા
(3) કલમ-379 : ચોરીની સજા
(4) કલમ-302 : ખૂનની સજા

1 અને 2 સાચા
1, 2, 3 સાચા
ફક્ત 1 સાચું
તમામ સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860માં ‘કાવતરા'ની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઇએ ?

બે અથવા તેથી વધુ વ્યકિત
આપેલ પૈકી કોઈ નહીં
ફકત 1 વ્યકિત
ફકત 2 વ્યકિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘એશિયન પેરા ગેમ્સ 2018’માં ગોલ્ડ મેડલ વિજેતા ગુજરાતી ખેલાડીનું નામ શું છે ?

રૂપલ પરમાર
માનસી જોશી
એકતા ભ્યાન
પારૂલ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP