Gujarat Police Constable Practice MCQ
ગુનાહિત કાવતરાનો ઉલ્લેખ કઈ કલમમાં છે ?

સીઆરપીસી- 121
આઈપીસી - 120 બી
સીઆરપીસી- 120
આઈપીસી -120 એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે ?

મૂળભૂત ફરજો
સમાજવાદ
માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત હક્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

ચંપારણ સત્યાગ્રહ
દાંડી યાત્રા
સ્વદેશી મુવમેન્ટ
ભારત છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP