Gujarat Police Constable Practice MCQ
વિરોધી સાક્ષીને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

હોસ્ટાઇલ સાક્ષી
હિસ્ટી સાક્ષી
હેસ્ટસ સાક્ષી
મેન્ટરસ સાક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી ભારતીય પુરાવા અધિનિયમ લાગુ પડશે નહીં ?

આપેલ તમામ
નૌકાદળ અધિનિયમ-1934
હવાયદળ અધિનિયમ-1950
ભૂમિદળ અધિનિયમ-1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એટર્ની જનરલ અને કંપ્ટ્રોલર ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ?

ગવર્નર જનરલ
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP