Gujarat Police Constable Practice MCQ
જામનગર જીલ્લાને ક્યા જીલ્લાની હદ સ્પર્શતી નથી ?

ગીર સોમનાથ
પોરબંદર
મોરબી
દેવભૂમિ દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક પરીક્ષામાં પાસ થવા 40% ગુણ જોઈએ. એક વિદ્યાર્થીએ 200 ગુણ મેળવવા છતાં તે 10 ગુણથી નાપાસ થયો. તો પરીક્ષામાં વધુમાં વધુ કેટલા ગુણ મેળવી શકાય ?

420
502
530
525

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 અંતર્ગત કલમ - 80 કોને લગતી છે ?

કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત
કાયદાની ભૂલ
ગુનાહિત ઇરાદાનો અભાવ
હકીકતની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP