Gujarat Police Constable Practice MCQ
ઇ.પી.કો. 1860ના કયારે પસાર કરવામાં આવ્યો હતો ?

5 મી ઓકટોબર, 1860
6 ઠ્ઠી ઓકટોબર, 1860
8 મી ઓકટોબર, 1860
7 મી ઓકટોબર, 1860

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કયા પ્રકારના પુરાવાઓની ઊલટ તપાસ થઈ શકતી નથી ?

ઈલેકટ્રોનિક પુરાવા
કાનથી સાંભળેલા પુરાવા
ફોટોગ્રાફી
પ્રત્યક્ષ પુરાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860માં ‘કાવતરા'ની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઇએ ?

ફકત 2 વ્યકિત
આપેલ પૈકી કોઈ નહીં
બે અથવા તેથી વધુ વ્યકિત
ફકત 1 વ્યકિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP