Gujarat Police Constable Practice MCQ આઇવરિ કોસ્ટનું નવું નામ જણાવો ? રોનવાર કોગ દિવાહ કોર્ન ઝાર કોટ દિવાર રોનવાર કોગ દિવાહ કોર્ન ઝાર કોટ દિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 'આમ્રવન’ નામનું સાંસ્કૃતિક વન ક્યા સ્થળે આવેલું ? જેતપુર (રજકોટ) ધરમપુર (વલસાડ) ચાંપાનેર (પાવાગઢ) પાવાગઢ (પંચમહાલ) જેતપુર (રજકોટ) ધરમપુર (વલસાડ) ચાંપાનેર (પાવાગઢ) પાવાગઢ (પંચમહાલ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? દાહોદ અમદાવાદ સાબરકાંઠા બનાસકાંઠા દાહોદ અમદાવાદ સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતનું કયું રાજ્ય રેલવેલાઈન ધરાવતું નથી ? મણિપુર મેઘાલય સિક્કિમ ત્રિપુરા મણિપુર મેઘાલય સિક્કિમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કમ્પ્યુટરમાં વિજપ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને ___ કહે છે. પ્રોસેસીંગ બુટિંગ લોગ-ઓન રેકોડીંગ પ્રોસેસીંગ બુટિંગ લોગ-ઓન રેકોડીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ? વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP