Gujarat Police Constable Practice MCQ
ગુજરાતના મધ્યભાગમાંથી કયુ વૃત્ત પસાર થાય છે ?

મકરવૃત
વિષુવવૃત
આપેલ પૈકી એક પણ નહીં
કર્કવૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનિક હકૂમત કોણ નક્કી કરી શકે ?

હાઈકોર્ટ
રાજ્ય સરકાર
ડિસ્ટ્રીકટ કોર્ટ
જીલ્લા મેજીસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી’ જાહેર કરનાર ભારતના પ્રથમ રાજ્યનું નામ શું છે ?

ગુજરાત
તેલંગાણા
કેરળ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP