Gujarat Police Constable Practice MCQ ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ કોના સમયથી શરૂ થાય છે ? મહમદ ઘોરી ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય પલ્લવ વંશ મહમદ ઘોરી ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય પલ્લવ વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસહિતા મુજબ નીચેનામાંથી કઇ સત્ય હકીકત છે ? કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે. કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં મૃત વ્યકિતની માનહાની થતી નથી. કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે. કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં મૃત વ્યકિતની માનહાની થતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સ્વાદુપિંડ શરીરમાં શું ઉત્પન્ન કરે છે ? લાળ સેલ્ટ ઇન્સ્યુલિન પ્રોટીન લાળ સેલ્ટ ઇન્સ્યુલિન પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સરતપાસનો ઉલ્લેખ કઇ કલમમાં છે ? પુરાવાની કલમ - 138 પુરાવાની કલમ - 137 પુરાવાની કલમ - 136 પુરાવાની કલમ - 135 પુરાવાની કલમ - 138 પુરાવાની કલમ - 137 પુરાવાની કલમ - 136 પુરાવાની કલમ - 135 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જન્મટીપ અથવા બીજી કેદની શિક્ષાના પાત્રને ગુના કરવાની કોશિશ કરવા માટેની શિક્ષા IPC ની કઈ કલમ હેઠળ થાય છે ? 508 510 511 509 508 510 511 509 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘ખેડા સત્યાગ્રહ’ પુસ્તકના રચયિતા કોણ હતા ? મહાદેવભાઈ દેસાઈ કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી રસીકલાલ પરીખ મહાદેવભાઈ દેસાઈ કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી રસીકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP