Gujarat Police Constable Practice MCQ મહમદ ગઝનવીની સોમનાથ પર ચઢાઈ વખતે પાટણમાં કોનું શાસન હતું ? મૂળરાજ સોલંકી ભીમદેવ પહેલો કર્ણદેવ વાઘેલા ભીમદેવ બીજો મૂળરાજ સોલંકી ભીમદેવ પહેલો કર્ણદેવ વાઘેલા ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કોમ્પ્યૂટર સ્ક્રીન પરના લખાણ ને આપણે જરૂરિયાત મુજબ ઉપર કે નીચે તેમજ ડાબી કે જમણી બાજુ ખસેડવાની પ્રક્રિયા ___ નામે ઓળખાય છે. સ્ક્રોલિંગ રોલિંગ ચેન્જિંગ એડિટિંગ સ્ક્રોલિંગ રોલિંગ ચેન્જિંગ એડિટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સી.આર.પી.સી. માં કુલ કેટલી કલમો અને પ્રકરણો છે ? 484 કલમો અને 35 પ્રકરણો 485 કલમો અને 37 પ્રકરણો 484 કલમો અને 37 પ્રકરણો 485 કલમો અને 35 પ્રકરણો 484 કલમો અને 35 પ્રકરણો 485 કલમો અને 37 પ્રકરણો 484 કલમો અને 37 પ્રકરણો 485 કલમો અને 35 પ્રકરણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? બ્રિટીશ (અંગ્રેજ) ડેનિશ (ડેન્માર્કની) ડચ (વલંદાઓ) પોર્ટુગીઝ (ફિરંગી) બ્રિટીશ (અંગ્રેજ) ડેનિશ (ડેન્માર્કની) ડચ (વલંદાઓ) પોર્ટુગીઝ (ફિરંગી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જાહેર ત્રાસદાયક કૃત્યની વ્યાખ્યા IPC - 1860 ની કઇ કલમ હેઠળ આપેલ છે ? 272 270 268 269 272 270 268 269 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એલ્યુમિનિયમ ખનીજનુ નામ જણાવો. ક્રોમીટમ સિડેરાઈડ નીકલ બોક્સાઈટ ક્રોમીટમ સિડેરાઈડ નીકલ બોક્સાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP