Gujarat Police Constable Practice MCQ તમે ઉતર તરફ જઇ જમણે વળી પછી ફરી જમણે વળીને ડાબી તરફ વળો છો હવે તમે કઇ દિશામાં છો ? દક્ષિણ પૂર્વે ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વે ઉત્તર પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ક્રીમીનલ પ્રોસીજર કોડ-1973 માં ભરણ પોષણ કરવામાં અસક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાંઆવેલ છે ? 125 130 123 124 125 130 123 124 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જો કોઈ બાળક ગુનો કરે તો ભારતીય દંડસંહિતા 1860 મુજબ કઇ ઉંમર સુધી તેને ગુનો નહીં માનવામાં આવે ? 6વર્ષ 5વર્ષ 8વર્ષ 7વર્ષ 6વર્ષ 5વર્ષ 8વર્ષ 7વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સમન્સ કેસમાં આરોપી મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપસ્થિત થાય ત્યારે નીચેના પૈકી કઈ કાર્યવાહી થાય ? જે ગુનાનો આરોપ હોય તે તેને જણાવવામાં આવે તે કોઈ પુરાવો આપવા માંગે છે કેમ તે તેને પુછવામાં આવે છે ઉપર જણાવેલ તમામ કાર્યવાહી કરવામાં આવે તેને ગુનો કબુલ છે કે કેમ તે પુછવામાં આવે છે જે ગુનાનો આરોપ હોય તે તેને જણાવવામાં આવે તે કોઈ પુરાવો આપવા માંગે છે કેમ તે તેને પુછવામાં આવે છે ઉપર જણાવેલ તમામ કાર્યવાહી કરવામાં આવે તેને ગુનો કબુલ છે કે કેમ તે પુછવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ રાજ્યસભા બાબતે કયું વિધાન સાચું છે? રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે રાજ્યસભા એ કાયમી સભા છે, દર ત્રણ વર્ષે તેના 2/3 સભ્યો નિવૃત થાય છે રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે રાજ્યસભા એ કાયમી સભા છે, દર ત્રણ વર્ષે તેના 2/3 સભ્યો નિવૃત થાય છે રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતના રાષ્ટ્રીય પંચાગમાં 3, 5 અને 7 મો માસ કયો છે ? માર્ચ, મે અને ઓગષ્ટ પોષ, ફાગણ અને જેઠ જેઠ, શ્રાવણ અને આસો મહા, ચૈત્ર અને જેઠ માર્ચ, મે અને ઓગષ્ટ પોષ, ફાગણ અને જેઠ જેઠ, શ્રાવણ અને આસો મહા, ચૈત્ર અને જેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP