Gujarat Police Constable Practice MCQ
તસ્વીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા કયા સાધનનો ઉપયોગ આવે છે ?

પ્રિન્ટર
સ્કેનર
મોનીટર
હાર્ડ ડિસ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે ?

ધીર્ણોધર ડુંગર
માઉન્ટ આબુ
ગોરખનાથ
પાવાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઈરાનની સંસદ ક્યા નામે ઓળખાય છે ?

ડાયર
એક પણ નહીં
મજલીસ
રાષ્ટ્રિય પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP