Gujarat Police Constable Practice MCQ
એક છોકરીનો પરિચય આપતા વિપુલે કહ્યુ કે, 'એની માતા, મારી સાસુની એકની એક છોકરી છે.' તો વિપુલનો એ છોકરી સાથે શું સંબંધ હશે ?
Gujarat Police Constable Practice MCQ
જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે ?