Gujarat Police Constable Practice MCQ
બુધિયો દરવાજો ગુજરાતના ક્યા સ્થાપત્યનો એકભાગ છે ?

કિર્તિ તોરણ
ચાંપાનેરનો કોટ
દ્વારકાધીશ મંદિર
રાણકીવાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
માર્ચ 2022 સુધી માર્કેટ કેપિટાલાઇઝેશનની બાબતે વૈશ્વિક યાદીમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

પાંચમું
ચોથું
બીજું
ત્રીજું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP