ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે ? ઓખા ભાવનગર ખંભાત ભરૂચ ઓખા ભાવનગર ખંભાત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વિહારધામને દરિયા કિનારો નથી ? ઉભરાટ અહમદપુર માંડવી નારગોલ સાપુતારા ઉભરાટ અહમદપુર માંડવી નારગોલ સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ? લિગ્નાઈટ બીટુમિનસ એન્થાસાઈટ લિમોનાઈટ લિગ્નાઈટ બીટુમિનસ એન્થાસાઈટ લિમોનાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ? પીપોદરા ઓખા પાલણ લીંગદા પીપોદરા ઓખા પાલણ લીંગદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં બટાકાનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? બનાસકાંઠા દાહોદ સુરેન્દ્રનગર ખેડા બનાસકાંઠા દાહોદ સુરેન્દ્રનગર ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાવાગઢ પંચમહાલના કયા તાલુકામાં આવેલ છે ? કાલોલ મોરવાહડફ હાલોલ શહેરા કાલોલ મોરવાહડફ હાલોલ શહેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP