Gujarat Police Constable Practice MCQ
ભારતીય બંધારણમાં નાગરીકતાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ?

અમેરિકા
UK
રશિયા
બ્રિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
રાજ્યસભા બાબતે કયું વિધાન સાચું છે?

રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે
રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે
રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે
રાજ્યસભા એ કાયમી સભા છે, દર ત્રણ વર્ષે તેના 2/3 સભ્યો નિવૃત થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે ?

મૂળભૂત ફરજો
માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત હક્કો
સમાજવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP