Gujarat Police Constable Practice MCQ
શંકરાચાર્ય કયા વાદમાં માનતા હતા ?

વિશિષ્ટ દ્વેતવાદ
વિશ્વતવાદ
દ્વેતવાદ
અદ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે ?

ગોરખનાથ
પાવાગઢ
માઉન્ટ આબુ
ધીર્ણોધર ડુંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નશા (ઉત્તેજક પીણાં)ને કારણે ઇચ્છા વિરૂધ્ધ IPC-1860માં નીચેની કઇ કલમમાં જણાવેલ છે ?

કલમ-87
કલમ-86
કલમ-84
કલમ-85

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ છે ?

ડો. જીવરાજ મહેતા
મહેંદી નવાઝ જંગ
ઉછંગરાય ઢેબર
કરશનદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP