Gujarat Police Constable Practice MCQ
ગાંધીજીએ કહેલો ‘પોસ્ટ ડેટેડ ચેક’ એટલે ?

કેબીનેટ મિશન
વેવલ યોજના
ઓગષ્ટ ઓફર
ક્રિપ્સ મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગાંધીજી સાઉથ આફ્રિકાથી ગુજરાત આવ્યા ત્યારે તેમને કોચરબમાં મકાન ભાડે આપનાર વ્યક્તિ કોણ હતા ?

જીવણલાલ બેરિસ્ટર
અંબાલાલ સારાભાઈ
વાડીલાલ શાહ
પ્રેમચંદરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
બળાત્કારના ગુના માટે કેટલી સજા છે ?

આજીવન કેદ અથવા 9 વર્ષ સુધીની કેદ
આજીવન કેદ અથવા 5 વર્ષ સુધીની કેદ
આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ
આજીવન કેદ અથવા 7 વર્ષ સુધીની કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નશા (ઉત્તેજક પીણાં)ને કારણે ઇચ્છા વિરૂધ્ધ IPC-1860માં નીચેની કઇ કલમમાં જણાવેલ છે ?

કલમ-87
કલમ-84
કલમ-85
કલમ-86

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP